Ahmedabad: મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શનની સર્જાઇ અછત, જુઓ વીડિયો

Ahmedabad: મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શનની સર્જાઇ અછત, જુઓ વીડિયો

<p>રેમડેસિવિર ઈંજેક્શન બાદ હવે એમ્ફોટેરીસીન ઈંજેક્શન માટે લાઈનો લાગી છે. LG હૉસ્પિટલમાં એમ્ફોટેરિસીન ઈંજેકશન માટે લોકો લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. મ્યુકર માઇકોસીસના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેમના માટે LG અને સોલા સિવિલમાં ઇન્જેક્શન માટે વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ LG હોસ્પિટલમાં સ્ટોક ન હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે. એમ્ફોટેરિસીન ઇન્જેક્શનના એક કે બે નહિ પણ ઓછામાં ઓછા 40થી વધુ ઇન્જેક્શનની જરૂર પડતી હોવાના કારણે કેટલાક દર્દીઓ 35 ઇન્જેક્શન માટે તો કેટલાક દર્દીઓ 100 ઇન્જેક્શન લેવા લાઈનમાં ઉભેલા જોવા મળ્યા</p>

from gujarat https://ift.tt/3wp0QtN

0 Response to "Ahmedabad: મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શનની સર્જાઇ અછત, જુઓ વીડિયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel