રાજ્યના 19 પોલીસકર્મચારીને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવાર્ડ, 19માંથી બે પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે

રાજ્યના 19 પોલીસકર્મચારીને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવાર્ડ, 19માંથી બે પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે

<p>રાજ્યના 19 પોલીસકર્મચારીઓને (19 out of 19 state policemen) શ્રેષ્ઠ કામગીરી (Outstanding Performance) કરવા બદલ એવાર્ડ (awarded) આપવામાં આવશે. રાજ્યના બે પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક (President's Medal) અને 17 પોલીસકર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવાર્ડ આપવામાં આવશે. હાલોલના DYSP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે. આસિસ્ટન્ટ ઈંટલીજન્સ ઓફિસર પ્રેમજીભાઈ પરમારને પણ રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. &nbsp;</p>

from gujarat https://ift.tt/3CR2OY6

Related Posts

0 Response to "રાજ્યના 19 પોલીસકર્મચારીને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવાર્ડ, 19માંથી બે પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel