નવસારીમાં વહેલી સવારથી મેઘરાજાનું થયું આગમન, કયા કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?

નવસારીમાં વહેલી સવારથી મેઘરાજાનું થયું આગમન, કયા કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?

<p>નવસારી જિલ્લામાં વહેલી સવારથી શહેર અને ગ્રામીણ વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. અહીંયાના દુધિયા તળાવ, મંકોડીયા, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.ગરમીના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3yLt8QC

Related Posts

0 Response to "નવસારીમાં વહેલી સવારથી મેઘરાજાનું થયું આગમન, કયા કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel