<p>કોરોનાની સંભવિત ત્રીજી લહેરની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ પશ્વિમના સાબરમતી, રાણીપ, ચાંદખેડા, પાલડી, વાસણા સહિતના 14 સ્થળો પર ગણેશ વિસર્જનકુંડ બનાવવા માટે ઈ-ટેન્ડર બહાર પાડ્યું છે. દોઢ લાખથી 10 લાખ રૂપિયા સુધીના કુંડ બનાવવામાં આવશે. </p>
from gujarat https://ift.tt/2VKaIlm
0 Response to "કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે AMCએ ગણેશ વિસર્જનકુંડ માટે બહાર પાડ્યું ટેન્ડર"
Post a Comment