<p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ(rain) વરસ્યો છે. વલસાડ(Valsad)ના કપરાડા(Kaprada)માં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ડાંગના આહવામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.</p>
from gujarat https://ift.tt/3qEnTiN
0 Response to "રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસ્યો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?"
Post a Comment