
સમાચાર શતકઃ રાજ્યભરમાં આજે GPSC વર્ગ-3ની પરીક્ષા, GCCની ક્યારે યોજાશે ચૂંટણી?
<p>રાજ્યભરમાં આજે GPSC વર્ગ-3ની પરીક્ષા યોજાશે. રાજ્યભરના 907 કેન્દ્ર પર બે લાખ 27 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમીતે આજે શહેરીજન સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત ચેમ્બરની ખાલી પડનારી 25 બેઠક માટે 18 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. </p>
from gujarat https://ift.tt/3Cpk1HI
from gujarat https://ift.tt/3Cpk1HI
0 Response to "સમાચાર શતકઃ રાજ્યભરમાં આજે GPSC વર્ગ-3ની પરીક્ષા, GCCની ક્યારે યોજાશે ચૂંટણી?"
Post a Comment