gujarat વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ વીડિયો By Andy Jadeja Saturday, July 17, 2021 Comment Edit <p>વલસાડ(Valsad) શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તિથલ રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે. અહીંયા પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પડ્યા છે. </p> from gujarat https://ift.tt/3Bp2wqH Related Postsગુજરાતમાં ક્યારથી ઠંડીમાં થશે ઘટાડો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહીગુજરાતમાં દારૂબંધી હટાવીને દારૂ પીવાની છૂટ આપવા માગણી કરતી અરજી અંગે હાઈકોર્ટે શું કર્યો આદેશ ?છ મહાનગરપાલિકા માટે આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ, 4 મનપામાં 7 ફોર્મ થયા રદ્દક્યા પક્ષમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા સાત હજાર 257 લોકોએ ઉમેદવારી ફોર્મ લીધા
0 Response to "વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ વીડિયો"
Post a Comment