gujarat ક્યા પક્ષમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા સાત હજાર 257 લોકોએ ઉમેદવારી ફોર્મ લીધા By Andy Jadeja Tuesday, January 26, 2021 Comment Edit ભાજપમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. અત્યાર સુધી કુલ સાત હજાર 257 લોકોએ ઉમેદવારી ફોર્મ લીધા હતા. અમદાવાદ મનપામાં સૌથી વધારે બે હજાર 37 ફોર્મ લોકોએ લીધા હતા. from gujarat https://ift.tt/39lDUTG Related Postsપાટણ:સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામની ઘટના, એક સાથે 13 જેટલા ભ્રૂણ મળ્યાCM રૂપાણીના દ્વારકા પ્રવાસનો આજે બીજો દિવસ, જગત મંદિરે કરશે ધ્વજારોહણરાજ્યમાં સોમવારથી ધોરણ 9 અને 11ની શાળાઓ અનલોક થાય તેવી શક્યતાગુજરાતમાં શનિવારથી ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો ઓફલાઈન શરૂ થઈ જશે ? જાણો કોણે કર્યું એલાન ?
0 Response to "ક્યા પક્ષમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા સાત હજાર 257 લોકોએ ઉમેદવારી ફોર્મ લીધા"
Post a Comment