<p>મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્વારકા પ્રવાસનો આજે બીજો દિવસ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જગત મંદિરે ધ્વજા રોહણ કરશે. વીજળી પડતાં ક્ષતિગ્રસ્ત થયેલા ધ્વજા દંડનું સમારકામ થઈ ગયું છે. CM આજે નુતન ધ્વજાનું પૂજન-અર્ચન કરી ધ્વજા રોહણ કરશે. </p>
from gujarat https://ift.tt/3rohwQU
0 Response to "CM રૂપાણીના દ્વારકા પ્રવાસનો આજે બીજો દિવસ, જગત મંદિરે કરશે ધ્વજારોહણ"
Post a Comment