gujarat મોરબીમાં વરસ્યો ધોધમાર વરસાદ, શહેર અને તાલુકામાં 2 કલાકમાં કેટલો ખાબક્યો વરસાદ? By Andy Jadeja Saturday, July 17, 2021 Comment Edit <p>મોરબી શહેર અને તાલુકામાં 2 કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અહીંયાના લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ટંકારા, વાંકાનેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. </p> from gujarat https://ift.tt/2USjw7U Related Postsમોડાસાઃ પિતાએ 3 સંતાનોની હત્યા કરી ડેમમાં લાશો ફેંકી, સગર્ભા પત્નિને કુહાડીના ઘા ઝીંકી કરી ઘાયલ, કારણ જાણીને લાગી જશે આઘાતસ્વામિનારાયણ મંદિરના 47 વર્ષના સેવકે 8 વર્ષની માસૂમ બાળા પર ગુજાર્યો બળાત્કાર, જાણો ક્યાં લઈ જઈને કર્યું આ ઘૃણાસ્પદ કૃત્ય ?Teachers Day 2021: ગુજરાત સરકારે 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી કર્યા સન્માનિત, જાણો ક્યા ક્યા શિક્ષકોને મળ્યો એવોર્ડ ? ક્યાં બજાવે છે ફરજ ?અરવલ્લીઃ મેઘરજના આ ડેમમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મળ્યા મૃતદેહ,પોલીસે તપાસ કરી શરૂ
0 Response to "મોરબીમાં વરસ્યો ધોધમાર વરસાદ, શહેર અને તાલુકામાં 2 કલાકમાં કેટલો ખાબક્યો વરસાદ?"
Post a Comment