<p>અરવલ્લી જિલ્લાના મેઘરજના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. એક સાથે ત્રણ અજાણ્યા બાળકોના મૃતદેહળ મળી આવતા ચકચાર મળી જવા પામી છે. ઘટનાની જાણ થતા ઈસરી અને મેઘરજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.</p>
from gujarat https://ift.tt/3kV1VW5
0 Response to "અરવલ્લીઃ મેઘરજના આ ડેમમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મળ્યા મૃતદેહ,પોલીસે તપાસ કરી શરૂ"
Post a Comment