ફટાફટઃ સંક્રમણ ઘટતા રાજ્યમાં નિયંત્રણોમાં અપાઈ આંશિક છૂટછાટ, જુઓ મહત્વના સમાચાર

ફટાફટઃ સંક્રમણ ઘટતા રાજ્યમાં નિયંત્રણોમાં અપાઈ આંશિક છૂટછાટ, જુઓ મહત્વના સમાચાર

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થતા કેટલા નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા છે. આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂની સમયમર્યાદા 31 જુલાઈ સુધી વધારવામાં આવી છે. રાજ્યમાં વોટરપાર્ક અને સ્વીમિંગપુલ ખોલવા સરકારે 60 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી છે.

from gujarat https://ift.tt/3kqudcv

Related Posts

0 Response to "ફટાફટઃ સંક્રમણ ઘટતા રાજ્યમાં નિયંત્રણોમાં અપાઈ આંશિક છૂટછાટ, જુઓ મહત્વના સમાચાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel