gujarat આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, વહેલી સવારથી જ ભાવિ ભક્તો પહોંચ્યા ભોળેનાથના દર્શને By Andy Jadeja Sunday, August 8, 2021 Comment Edit <p>આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. મહાદેવનું પૂજન અર્ચન માટે રાજ્યભરના શિવાલયોમાં વહેલી સવારથી જ હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નાદ ગુંજવા લાગ્યા છે. સોમનાથમાં એસઓપી પ્રમાણે ભક્તોને દર્શન કરવા દેવાશે. </p> from gujarat https://ift.tt/3jB6KmN Related Postsરાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી કેટલો નોંધાયો વરસાદ?,જુઓ વિગતેજન્માષ્ટમીના પર્વ પહેલા જ સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, કેટલા વધ્યા ભાવ?રાજ્યમાં ખેંચાતા વરસાદને કારણે 8 તાલુકાના 23 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાનો આવ્યો વારોપાટણઃ હારીજ શહેરમાં બની સાત લાખ રૂપિયાની લૂંટની ઘટના, જુઓ CCTV ફુટેજ
0 Response to "આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, વહેલી સવારથી જ ભાવિ ભક્તો પહોંચ્યા ભોળેનાથના દર્શને"
Post a Comment