દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?,જુઓ વીડિયો
<p>આગામી પાંચ દિવસની અંદર દક્ષિણ ગુજરાત(South Gujarat) અને સૌરાષ્ટ્ર(Saurashtra)માં વરસાદ(Rain)ની આગાહી કરવામાં આવી છે. ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામં આવી છે. અમદાવાદમાં 17 જૂન બાદ ચોમાસાનું આગમન થઈ શકે છે. </p>
from gujarat https://ift.tt/3vks4Ra
from gujarat https://ift.tt/3vks4Ra
0 Response to "દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?,જુઓ વીડિયો"
Post a Comment