વેક્સિનેશનના મામલે ગુજરાત દેશમાં કયા ક્રમે છે?,કયા જિલ્લામાં થયું સૌથી વધુ રસીકરણ?
<p>ગુજરાત રાજ્યનું બે કરોડના વેક્સિનેશન(Vaccination) સાથે દેશમાં ત્રીજું સ્થાન છે. અમદાવાદ(Ahmedabad)માં સૌથી વધુ રસીકરણ થયું તો ડાંગ જિલ્લામાં સૌથી ઓછું રસીકરણ થયું છે. 45 લાખ 10 હજાર નાગરિકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે.</p>
from gujarat https://ift.tt/3pO2yCL
from gujarat https://ift.tt/3pO2yCL
0 Response to "વેક્સિનેશનના મામલે ગુજરાત દેશમાં કયા ક્રમે છે?,કયા જિલ્લામાં થયું સૌથી વધુ રસીકરણ?"
Post a Comment