આરોગ્ય મંત્રીએ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા અને સાધનો પર GST દર અંગે શું કરી જાહેરાત?
<p>આરોગ્ય મંત્રી(Health Minister) નીતિન પટેલે(Nitin Patel) કોરોના(Corona)ની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા અને સાધનો પર જીએસટી દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. ટોસીલીઝુમેબ-એમ્ફોટેરેસિન પર જીએસટી માફ કરવામાં આવ્યો છે. સેનેટાઈઝર, પલ્સ ઓક્સિમીટર પર પણ દર ઓછા કરવામાં આવ્યા છે. </p>
from gujarat https://ift.tt/35hkrQY
from gujarat https://ift.tt/35hkrQY
0 Response to "આરોગ્ય મંત્રીએ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા અને સાધનો પર GST દર અંગે શું કરી જાહેરાત?"
Post a Comment