ફટાફટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?

ફટાફટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?

<p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 490 કેસ નોંધાયા અને 6 દર્દીઓના મોત થયા છે. &nbsp;રાજ્યના 28 જિલ્લા અને 6 મહાનગરોમાં કોરોના(Corona)થી એક પણ દર્દીનું મોત થયું નથી. કોરોનાના કેસ ઘટતા રાજ્યમાં એક્ટિવ કેસ(Active Case)ની સંખ્યા 10 હજાર 863 થઈ ગઈ છે. આ સાથે જ 272 લોકોની વેન્ટીલેટર(Ventilator) પર સારવાર ચાલી રહી છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3gtV97v

0 Response to "ફટાફટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel