gujarat Vadodara: વાવાઝોડાના પગલે કોરોનાના 2 હજાર દર્દીઓ માટે જિલ્લા કલેક્ટરે ઓક્સિજન માટે શું વ્યવસ્થા કરી? By Andy Jadeja Wednesday, May 19, 2021 Comment Edit <p>વડોદરા(Vadodara) હોસ્પિટલમાં તૌકતે વાવાઝોડાના પગલે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે જિલ્લા કલેક્ટરે(district collector) પહેલાથી જ વ્યવસ્થા કરી હતી. 20 જેટલી મોટી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પર રહેલા દર્દીઓ માટે જનરેટરની વ્યવસ્થા કરી હતી.</p> from gujarat https://ift.tt/3oEnUSD Related Postsપોરબંદર: કોરોના રસી લેવા માટે લોકોને હાલાકી, સ્થાનિકોની વહેલી સવારથી જ લાઇનમેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેઝિક વિકલ્પોમાં મૂંઝાયા વિદ્યાર્થીઓ, શિક્ષણ વિભાગ ધોરણ-10 માટે કરે સ્પષ્ટતાગુજરાતના સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી, 5975 જગ્યા ભરવાનો નિર્ણયફટાફટ: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 22 કેસ, 25 દર્દીઓ થયા સાજા, જુઓ મહત્વના સમાચાર
0 Response to "Vadodara: વાવાઝોડાના પગલે કોરોનાના 2 હજાર દર્દીઓ માટે જિલ્લા કલેક્ટરે ઓક્સિજન માટે શું વ્યવસ્થા કરી?"
Post a Comment