
પોરબંદર: કોરોના રસી લેવા માટે લોકોને હાલાકી, સ્થાનિકોની વહેલી સવારથી જ લાઇન
<p>પોરબંદરમાં કોરોના રસી લેવા માટે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ટોકન મેળવવા માટે સ્થાનિકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી જાય છે. નાગરિકોનો આરોપ છે કે, ટોકન 8 વાગ્યાના સ્થાને 9 વાગ્યે મળે છે. </p>
from gujarat https://ift.tt/3frMDpP
from gujarat https://ift.tt/3frMDpP
0 Response to "પોરબંદર: કોરોના રસી લેવા માટે લોકોને હાલાકી, સ્થાનિકોની વહેલી સવારથી જ લાઇન"
Post a Comment