તૌકતે વાવઝોડામાં મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને રાજ્ય સરકારે કેટલી સહાય કરવાની કરી જાહેરાત?

તૌકતે વાવઝોડામાં મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને રાજ્ય સરકારે કેટલી સહાય કરવાની કરી જાહેરાત?

<p>તૌકતે વાવઝોડા(hurricane)થી સ્થળાંતરીત કરાયેલા લોકોને આજથી કેશડોલ ચુકવવામાં આવશે.16 અને 17મેના રોજ સ્થળાંતર થયેલા લોકોને સાત દિવસની કેશડોલ(Cashdol) ચુકવાશે.રાજ્ય સરકાર વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના પરિવાર(families)ને ચાર લાખનું વળતર આપશે.</p>

from gujarat https://ift.tt/33WkdhL

Related Posts

0 Response to "તૌકતે વાવઝોડામાં મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને રાજ્ય સરકારે કેટલી સહાય કરવાની કરી જાહેરાત?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel