gujarat Cyclone Tauktae:વડાપ્રધાન મોદીએ ગુજરાતને નુકસાનીના વળતર માટે કેટલા રૂપિયાની સહાયની કરી જાહેરાત? By Andy Jadeja Wednesday, May 19, 2021 Comment Edit <p>વાવાઝોડાના પગલે થયેલા નુકસાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગુજરાતને એક હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.મૃતકના પરિવારોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની મદદ કરાશે. કેન્દ્ર સરકારની ટીમ સમીક્ષા કરવા માટે આવશે.</p> from gujarat https://ift.tt/3u6s5aS Related Postsઆ વર્ષે નહીં યોજાય જૂનાગઢ મહાશિવરાત્રી મેળો, માત્ર સાધુ-સંતો પરંપરા જાળવશે31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામGujarat Panchayat Election Vote Counting LIVE: 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની મતગણતરી થોડીવારમાં થશે શરૂઆજે 81 પાલિકાની ચૂંટણીનું પરિણામ, પત્રકારોના પોલમાં 64 નગરપાલિકામાં ભગવો લહેરાશે
0 Response to "Cyclone Tauktae:વડાપ્રધાન મોદીએ ગુજરાતને નુકસાનીના વળતર માટે કેટલા રૂપિયાની સહાયની કરી જાહેરાત?"
Post a Comment