
જૂનાગઢ રોપવેના તગડા ચાર્જને લઈને લોકોમાં નારાજગી, જાણો પાવાગઢ કરતાં કેટલા ગણી વધારે કિંમત છે
<strong>જૂનાગઢઃ</strong> જૂનાગઢમાં ગિરનાર રોપવે શરૂ થતા જૂનાગઢવાસીઓ અને પ્રવાસીઓ ખુશ છે. પણ ટિકિટના ભાવને લઈ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ટિકિટનો દર 750 રૂપિયા નક્કી કરવામા આવ્યો છે. જોકે હાલમાં 16 નવેમ્બર સુધી ટિકિટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે જેથી પ્રવાસીઓએ 600 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. જોકે આ રકમથી
from gujarat https://ift.tt/3jyK8kG
from gujarat https://ift.tt/3jyK8kG
0 Response to "જૂનાગઢ રોપવેના તગડા ચાર્જને લઈને લોકોમાં નારાજગી, જાણો પાવાગઢ કરતાં કેટલા ગણી વધારે કિંમત છે"
Post a Comment