<p>ગુજરાત(Gujarat)માં કોરોના સંક્રમણને અટકાવવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનની અવધિ પુરી થઈ રહી છે. તો આ તરફ IMAએ મુખ્યમંત્રી(Chief Minister) વિજય રૂપાણી(Vijay Rupani)ને કર્ફ્યૂ અને નિયંત્રણોને ઉઠાવવામાં ઉતાવળ ન કરવાની રજૂઆત કરી છે.</p>
from gujarat https://ift.tt/3v5D8T1
0 Response to "IMAએ ગુજરાતમાં કર્ફ્યૂ અને નિયંત્રણો અંગે CM રૂપાણીને શું કરી રજૂઆત?,જુઓ વીડિયો"
Post a Comment