
મેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેઝિક વિકલ્પોમાં મૂંઝાયા વિદ્યાર્થીઓ, શિક્ષણ વિભાગ ધોરણ-10 માટે કરે સ્પષ્ટતા
<p>શિક્ષણ વિભાગના એક નિર્ણયથી વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી શકે છે. શિક્ષણ વિભાગે ધોરણ-10ના ગણિત વિષય માટે બે વિકલ્પ આપ્યા હતા. જેમાં મેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેઝિક એમ બે વિકલ્પ અપાયા હતા. આમાંથી વિદ્યાર્થીઓ એક વિકલ્પ પસંદ કરશે. પરંતુ વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે કયું પેપર માન્ય રહેશે. તે અંગે કોઈ માહિતી નથી અપાઈ.</p>
from gujarat https://ift.tt/3rOw9x3
from gujarat https://ift.tt/3rOw9x3
0 Response to "મેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેઝિક વિકલ્પોમાં મૂંઝાયા વિદ્યાર્થીઓ, શિક્ષણ વિભાગ ધોરણ-10 માટે કરે સ્પષ્ટતા"
Post a Comment