સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ પ્રચારની તૈયારી
By Andy Jadeja
Monday, February 8, 2021
Comment
Edit
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના પ્રચંડ પ્રચારની તૈયારી ચાલી રહી છે. 11 ફ્રેબુઆરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રચાર શરુ કરશે \'\'ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ\'\'ના સૂત્ર સાથે ઉતરશે ચૂંટણી મેદાનમાં
0 Response to "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ પ્રચારની તૈયારી"
Post a Comment