
કોરોના રસી મામલે અફવા ફેલાવનાર લોકોને નાયબ મુખ્યમંત્રીની ચીમકી, જુઓ વિડીયો
<p>કોરોના રસી (corona vaccine) મામલે જે લોકો અફવા ફેલાવી રહ્યા છે તેમણે નાયબ મુખ્યમંત્રીએ ચીમકી આપી છે. DYCM નિતિન પટેલે (nitin patel) જણાવ્યુ છે કે,, જે લોકો બહાનું કાઢીને વેક્સિન નથી લેતા તે ચલાવી લેવામાં નહીં આવે. વેક્સિનના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ જે લોકોએ રસી નથી લીધી તેમના માટે સરકાર કડક પગલાં લેશે. </p>
from gujarat https://ift.tt/3iO0k4x
from gujarat https://ift.tt/3iO0k4x
0 Response to "કોરોના રસી મામલે અફવા ફેલાવનાર લોકોને નાયબ મુખ્યમંત્રીની ચીમકી, જુઓ વિડીયો"
Post a Comment