
નવી શિક્ષણ નીતિ મુજર ધોરણ 9થી 12ને સરળ એકમ જાહેર કરાય, જુઓ કોણે કરી માંગ?
<p>નવી શિક્ષણ નીતિ (New education policy) મુજર ધોરણ 9થી 12ને સરળ એકમ જાહેર કરાય. આ માંગ કરી છે (State School Board of Governors) રાજ્ય શાળા સંચાલક મંડળે. શિક્ષણ બોર્ડના સચિવને પત્ર લખી આ માંગ કરાઇ છે. આ ઉપરાંત વર્ગ દીઠ શિક્ષકોની સંખ્યા બે કરવામાં આવે. અને સાથે જ સેમિસ્ટર સિસ્ટમ પણ દાખલ કરાય. </p>
from gujarat https://ift.tt/2UtPFmo
from gujarat https://ift.tt/2UtPFmo
0 Response to "નવી શિક્ષણ નીતિ મુજર ધોરણ 9થી 12ને સરળ એકમ જાહેર કરાય, જુઓ કોણે કરી માંગ?"
Post a Comment