<p>DYCM નિતિન પટેલ (nitin patel) કોરોના વેક્સિનનો (corona veccine) બીજો ડોઝ લેવા પહોચ્યા હતા. જ્યાં તેઓએ સ્વીકાર કર્યો કે,, ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમમાં કોરોના નિયમનો ભંગ થાય છે. આ કાર્યક્રમોમાં કાળજી ઓછી રાખવામાં આવે છે.</p>
from gujarat https://ift.tt/2VV8VcK
0 Response to "ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમમાં કોરોના નિયમનો ભંગ: DYCM નિતિન પટેલ"
Post a Comment