કોરોના મુદ્દે સુઓમોટો અરજી પર HCએ આપ્યો મહત્વનો ચૂકાદો, સરકારને શું કર્યા આદેશ?

કોરોના મુદ્દે સુઓમોટો અરજી પર HCએ આપ્યો મહત્વનો ચૂકાદો, સરકારને શું કર્યા આદેશ?

<p>કોરોના મુદ્દે સુઓમોટો(Suomoto) અરજી પર ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે ઘણું કર્યું છે અને હજું ઘણું કરવાની જરૂર છે. દિવ્યાંગ અને નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન થાય તે માટે પણ કોર્ટે આદેશ કર્યો છે.</p>

from gujarat https://ift.tt/3eQbELk

0 Response to "કોરોના મુદ્દે સુઓમોટો અરજી પર HCએ આપ્યો મહત્વનો ચૂકાદો, સરકારને શું કર્યા આદેશ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel