<p>ભરૂચમાં પાનોલી જીઆઈડીસી સ્થીત કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. બજાજ હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતું. રીએક્ટરમાં ધડાકા બાદ આગ લાગી હોવાનું અનુમાન છે.</p>
from gujarat https://ift.tt/3hXQICH
0 Response to "ભરૂચની પાનોલી GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ વીડિયો"
Post a Comment