<p>દાહોદ જિલ્લાના (Dahod district) અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) ખાબક્યો હતો. વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી હતી. તો ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો આ તરફ,, ગોકુળ સોસાયટીમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. જેને કારણે મકાનને નુકસાન થયું હતું.</p>
from gujarat https://ift.tt/3hZ3hha
0 Response to "દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોમાં જોવા મળી ખુશી"
Post a Comment