ટેક્સટાઈલ ક્ષેત્રને વેગવંતુ બનાવવા માટે કેન્દ્ર સરકાર કરી શકે છે મોટી જાહેરાત

ટેક્સટાઈલ ક્ષેત્રને વેગવંતુ બનાવવા માટે કેન્દ્ર સરકાર કરી શકે છે મોટી જાહેરાત

<p>સુરતમાં ટેક્સટાઈલ ક્ષેત્ર અંગે કેન્દ્ર સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાશે. બેઠકમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.</p>

from gujarat https://ift.tt/3yVnzyt

0 Response to "ટેક્સટાઈલ ક્ષેત્રને વેગવંતુ બનાવવા માટે કેન્દ્ર સરકાર કરી શકે છે મોટી જાહેરાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel