gujarat રાજ્ય સરકારની આજે મળનારી કેબિનેટની બેઠકમાં કયા કયા મુદ્દે કરાશે ચર્ચા? By Andy Jadeja Tuesday, September 7, 2021 Comment Edit <p>રાજ્ય સરકારની આજે મળનારી કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ,વાવેતર અને જળાશયોમાં પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે પણ ચર્ચા કરાશે. </p> from gujarat https://ift.tt/38M6CvB
0 Response to "રાજ્ય સરકારની આજે મળનારી કેબિનેટની બેઠકમાં કયા કયા મુદ્દે કરાશે ચર્ચા?"
Post a Comment