gujarat દાહોદમાં મિલકતોના સોદામાં આવી તેજી, છેલ્લા એક વર્ષમાં કેટલી કિંમતની મિલકતના થયા સોદા? By Andy Jadeja Monday, July 5, 2021 Comment Edit <p>દાહોદ(Dahod) જિલ્લામાં બાંધકામ પ્રવૃતિ(Construction Activity) ફરી શરૂ થતા આર્થિક ગતિવિધીમાં તેજી આવી છે. જિલ્લામાં એક વર્ષમાં 936 કરોડની કિંમતની મિલકતના સોદા થયા છે. સાથે જ 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 42 મિલકતોનું ખરીદ વેચાણ થયું છે.</p> from gujarat https://ift.tt/3jLWb27 Related Postsડાંગના ગિરીમથકમાં વહેલી સવારથી વાતાવરણમાં જોવા મળ્યો પલટો,જુઓ વીડિયોકોર્ટ બંધ રહેતા વકીલો મુકાયા ભીંસમાં, અન્ય રોજગાર તરફ વકીલોનો ઝુકાવછોટાઉદેપુરના ઓરસંગ નદી પરના ચેકડેમ મામલે કેમ છે વિવાદ?નવસારીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો, કેટલા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?
0 Response to "દાહોદમાં મિલકતોના સોદામાં આવી તેજી, છેલ્લા એક વર્ષમાં કેટલી કિંમતની મિલકતના થયા સોદા?"
Post a Comment