નવસારીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો, કેટલા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?
<p>નવસારી(Navsari)માં આજે વહેલી સવારથી જ મનકોડિયા(Mankodia), દૂધિયા તળાવ, ગણેશ સિસોદ્રા સહિતના વિસ્તારમાં વરસાદ(Rain) વરસ્યો છે.જેના કારણે અહીંયાના લોકોને કાળઝાળ ગરમી(Heat)થી રાહત મળી છે.અહીંયા વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. </p>
from gujarat https://ift.tt/3iA0fSa
from gujarat https://ift.tt/3iA0fSa
0 Response to "નવસારીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો, કેટલા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?"
Post a Comment