ડાંગના ગિરીમથકમાં વહેલી સવારથી વાતાવરણમાં જોવા મળ્યો પલટો,જુઓ વીડિયો
<p>ડાંગ(Dang) જિલ્લાના મથક સાપુતારા(Saputara) ખાતે વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યુ અને વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું છે.ટેબલ પોઈન્ટ પર વાદળછાયા વાતાવરણ(Atmosphere)ને કારણે આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. વિઝીબિલીટી ઘટવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. </p>
from gujarat https://ift.tt/2TJckKu
from gujarat https://ift.tt/2TJckKu
0 Response to "ડાંગના ગિરીમથકમાં વહેલી સવારથી વાતાવરણમાં જોવા મળ્યો પલટો,જુઓ વીડિયો"
Post a Comment