gujarat કોર્ટ બંધ રહેતા વકીલો મુકાયા ભીંસમાં, અન્ય રોજગાર તરફ વકીલોનો ઝુકાવ By Andy Jadeja Wednesday, June 9, 2021 Comment Edit <p>14 મહિના કોર્ટ બંધ રહેતા 476 વકીલોએ બાર કાઉન્સિલમાં પોતાની સનદ જમા કરાવી છે. અન્ય ધંધો રોજગાર ચાલુ કરવા વકીલોએ સનદ જમા કરાવી છે.</p> from gujarat https://ift.tt/3ixihVh
0 Response to "કોર્ટ બંધ રહેતા વકીલો મુકાયા ભીંસમાં, અન્ય રોજગાર તરફ વકીલોનો ઝુકાવ"
Post a Comment