gujarat વલસાડઃ નેશનલ હાઈવે પર ત્રણ ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિઓના થયા મોત By Andy Jadeja Monday, July 5, 2021 Comment Edit <p>વલસાડ(Valsad)ના પારડી(Pardi) નજીક નેશનલ હાઈવે પર ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત(Accident)ની ઘટના બની છે. અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા સામાન બળીને ખાખ થયો છે.</p> from gujarat https://ift.tt/3dMmYY4 Related Postsદુષ્કાળના સંકટ વચ્ચે રાજ્યમાં કૃત્રિમ વરસાદના પ્રયોગની આ સાંસદે કરી માંગ, જુઓ ગુજરાતી ન્યૂઝરાજ્યના ખેડૂતો માટે પરેશ ધાનાણીએ સરકાર પાસે શું કરી માંગ?,જુઓ ગુજરાતી ન્યૂઝવરસાદ ખેંચાતા રાજ્ય સરકાર બની ગંભીર, કોને કોને સોંપાઈ પાણી માટેની જવાબદારી?સૌરાષ્ટ્રમાં ઉડાન યોજના અંતર્ગત ફ્લાઈટ્સ કરાશે શરૂ, કયા કયા શહેરોને જોડશે?
0 Response to "વલસાડઃ નેશનલ હાઈવે પર ત્રણ ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિઓના થયા મોત"
Post a Comment