રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત, હાલ કેટલા ટકા વરસાદની છે ઘટ?

રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત, હાલ કેટલા ટકા વરસાદની છે ઘટ?

<p>રાજ્યના ખેડૂતો(Farmers) માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદ(Rain)ની કોઈ શક્યતા નથી. 8 અને 9 જુલાઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 36 ટકા વરસાદની ઘટ છે. સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લામાં જોવા મળી છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3yqhcDl

Related Posts

0 Response to "રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત, હાલ કેટલા ટકા વરસાદની છે ઘટ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel