By Andy Jadeja
Wednesday, August 25, 2021
Comment
Edit
<p>સૌરાષ્ટ્રના લોકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત જામનગરથી બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઈટ ગુરુવારથી શરૂ થશે. જેનું વર્ચુઅલ ઉદ્ધાટન કરવામાં આવશે. </p>
0 Response to "સૌરાષ્ટ્રમાં ઉડાન યોજના અંતર્ગત ફ્લાઈટ્સ કરાશે શરૂ, કયા કયા શહેરોને જોડશે?"
Post a Comment