<p>રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર ગંભીર બની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીવાના પાણીની અને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની જવાબદારી સિનીયર મંત્રીઓને સોંપી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પીવાના પાણીની કોઈ સમસ્યા નહી સર્જાય તેવો વિશ્વાસ આપ્યો છે. </p>
from gujarat https://ift.tt/38fZUxW
0 Response to "વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર બની ગંભીર, કોને કોને સોંપાઈ પાણી માટેની જવાબદારી?"
Post a Comment