શિક્ષકદિન પહેલા રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે શું કરી તાકિદ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
By Andy Jadeja
Wednesday, August 25, 2021
Comment
Edit
<p>શિક્ષકદિન પહેલા તમામ શિક્ષકોને રસી આપી દેવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તાકિદ કરી છે. પાંચ સપ્ટેમ્બર પહેલા તમામ શિક્ષકોને વેક્સિનથી સુરક્ષિત કરવા માટે શાળા કોલેજમાં રસીકરણ કેમ્પનું આયોજન કરાશે.</p>
0 Response to "શિક્ષકદિન પહેલા રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે શું કરી તાકિદ?,જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment