ફટાફટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 કોરોના કેસ, કેરળમાં બે દિવસનું લોકડાઉન,જુઓ મહત્વના સમાચાર

ફટાફટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 કોરોના કેસ, કેરળમાં બે દિવસનું લોકડાઉન,જુઓ મહત્વના સમાચાર

<p>રાજ્યમાં (state) છેલ્લા 24 કલાકમાં 27 કોરોના કેસ (Corona Case) નોધાયા છે. 33 લોકો સાજા થયા છે. કેરળમાં (Kerala) બે દિવસનું લોકડાઉન જાહેર. સતત બીજા દિવસે 22 હજાર કોરોના કેસ નોંધાયા. કચ્છની (Kutch) દરિયાઈ સરહદ પાસેથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. BSFના જવાનોએ પેટ્રોલીંગ દરમિયાન બિનવારસી ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા. &nbsp;</p>

from gujarat https://ift.tt/37o7J4h

Related Posts

0 Response to "ફટાફટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 કોરોના કેસ, કેરળમાં બે દિવસનું લોકડાઉન,જુઓ મહત્વના સમાચાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel