
રાજ્યમાં વેક્સિનેશનની ગતિમાં ફરી વધારો, અત્યાર સુધી કેટલા લોકો લઈ ચૂક્યા છે પહેલો ડોઝ?
<p>રાજ્યમાં વેક્સિનેશન(vaccination)ની ગતિમાં ફરી વધારો થયો છે. રાજ્યની 50 ટકાથી વધુ વસતિ કોરોના(corona)ની વેક્સિન લઈ ચુકી છે. રવિવારે વધુ 2 લાખ 65 હજાર 547 વ્યક્તિએ કોરોનાની રસી લીધી છે. રાજ્યમાં અત્યાર સુધી 2.68 કરોડ લોકો કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે.</p>
from gujarat https://ift.tt/36aWMlZ
from gujarat https://ift.tt/36aWMlZ
0 Response to "રાજ્યમાં વેક્સિનેશનની ગતિમાં ફરી વધારો, અત્યાર સુધી કેટલા લોકો લઈ ચૂક્યા છે પહેલો ડોઝ?"
Post a Comment