પાટણ કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલના રાજ્ય સરકાર પર ગંભીર આરોપ, જુઓ ગુજરાતી ન્યૂઝ
By Andy Jadeja
Wednesday, August 25, 2021
Comment
Edit
<p>પાટણ કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજ્ય સરકાર ભ્રષ્ટાચારીઓને છાવરતી હોવાનો આરોપ લગાવ્યો છે. લોકાયુક્ત આદેશ પાલને દોષિત જાહેર કર્યા છતાં સરકાર આરોપીઓને છાવરી રહી હોવાનું કિરીટ પટેલે કહ્યું છે.</p>
0 Response to "પાટણ કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલના રાજ્ય સરકાર પર ગંભીર આરોપ, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment