<p>ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન થયું છે. યાત્રાધામ સોમનાથમાં પણ મુશળધાર વરસાદ વરસતા સોમનાથના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. સોમનાથ મંદિરની નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં પાણી ઘુસી જતા વેપારીઓ પરેશાન થયા છે.</p>
from gujarat https://ift.tt/2VwoveA
0 Response to "ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેર થયું જળમગ્ન,જુઓ વીડિયો"
Post a Comment