gujarat કચ્છ જિલ્લામાં મેઘરાજા વરસ્યા મનમૂકીને, કયા કયા તાલુકામાં થઈ મેઘમહેર?,જુઓ વીડિયો By Andy Jadeja Tuesday, July 13, 2021 Comment Edit <p>કચ્છ(Kutch) જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. અહીંયાના ભૂજ, નખત્રાણા, અબડાસા(Abdasa), મુંદ્રા અને લખપત તાલુકામાં મેઘમહેર થઈ છે. નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસતા શહેર પાણી પાણી થયું છે.</p> from gujarat https://ift.tt/2UaKF5V Related PostsPM મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતને આપશે અનેક ભેટValsad: મંદિરમાં ભગવાનના દર્શન કરતાં કરતાં જ વેપારી ઢળી પડ્યા ને થયું મોતજેલમુક્ત થયા બાદ PAAS કન્વીનર કથીરિયાનો મોટો દાવો, કહ્યું- ભાજપ, કૉંગ્રેસ, AAPમાંથી આમંત્રણArvalli : યુવક બસ સ્ટેન્ડમાંથી એસટી બસ લઈને ભાગ્યો ને પછી તો.....
0 Response to "કચ્છ જિલ્લામાં મેઘરાજા વરસ્યા મનમૂકીને, કયા કયા તાલુકામાં થઈ મેઘમહેર?,જુઓ વીડિયો"
Post a Comment