કચ્છના ખૂણે ખૂણે કોવિડ સારવાર માટેની સુવિધા ઉભી કરવી જરૃરી

કચ્છના ખૂણે ખૂણે કોવિડ સારવાર માટેની સુવિધા ઉભી કરવી જરૃરી

ભુજ,રવિવાર

કચ્છમાં કોરોનાના કેસો વાધતા પરિસિૃથતી દિન પ્રતિદીન કાથળતી જાય છે ત્યારે કોવીડની પરિસિૃથતીને કાબુમાં રાખવા આમ આદમી પાર્ટી દ્વારા વિવિાધ સુચનો સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

જેમાં ઓક્સિજન અને રેમડેેસિવિર ઈન્જેકશન નો પૂરતો જથૃથો ફાળવવામાં આવે, પોષણ ક્ષમ આહાર,ઝડપી કોરોના તપાસ કેન્દ્રો, દર્દીને કોરોના રિપોર્ટ જલ્દી મળી શકે,હોસ્પિટલની અંદર દાખલ દર્દી વિડિયો કોલિંગ દ્વારા પોતાના કુટુંબની સાથે વાત કરી શકે માટે એક મોબાઈલની વ્યવસૃથા, પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા ચાલતી મોંઘી સારવાર પર અંકુશ લાવવો,કોરોના રસીકરણ પરના ઉંમર નો બાધ હટાવ, યુદ્ધના ધોરણે રસીનું ઉત્પાદન કરી અને ઘરે ઘરે તાત્કાલિક રસીકરણ કરવું, રસીકરણ ને જન આંદોલન મા પરિવતત કરવું, જાહેર સૃથળો એ એર કન્ડીશન ચાલુ કરવા પર પ્રતિબંધ મૂકવો,કચ્છના ખૂણે ખૂણે આરોગ્ય કોવિડ માટેની સુવીધાઓ પૂરતા સ્ટાફ સાથે ઊભી કરવી. જરૃર પડયેે પ્રાઇવેટ લેબોરેટરીનો ઉપયોગ કરવો,  સરકારના આદેશ થી લોકો નું કોવીડ  પરીક્ષણ ફ્રી કરવું,ગંભીર દર્દીઓ ની તાત્કાલિક સારવાર, રાજકીય પદાિધકારીઓ-અિધકારીઓનો પુરતો સહયોગ લેવો, લોકોને આાથક સહાય માટેનુંપેકેજ જાહેર કરવું, હોટલોના બેંક વિટ હોલ ને નાની હોસ્પિટલો મા રૃપાંતરિત કરવી,ભૂતકાળ માં કરેલી ભૂલો માંથી સિખી અને કચ્છ ને ભવિષ્યની ઉજ્જવળ આરોગ્યની સેવાઓ સરકાર તરફ થી આપવી સહિતની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છના વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવાયુ હતુ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uUwq1I

0 Response to "કચ્છના ખૂણે ખૂણે કોવિડ સારવાર માટેની સુવિધા ઉભી કરવી જરૃરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel