EXCLUSIVE : રાજકોટ શહેરનો આ વિસ્તાર જ્યાં 50થી ઓછા લોકોએ મુકાવી છે વેક્સિન, શું છે મામલો
મે મહિનામાં પ્રતિદિવસ 17000થી લઇ 18000 સુધીની સંખ્યામાં લોકો વેક્સિન મુકાવતા હતા. પરંતુ જૂન મહિનાથી પ્રતિદિવસ માત્ર 7000થી લઇ 8000 જેટલાની સંખ્યામાં લોકો વેક્સિન મૂકાવે છે.from News18 Gujarati https://ift.tt/3wfdVGA



0 Response to "EXCLUSIVE : રાજકોટ શહેરનો આ વિસ્તાર જ્યાં 50થી ઓછા લોકોએ મુકાવી છે વેક્સિન, શું છે મામલો"
Post a Comment