ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ માટે GOOD NEWS, ફટાફટ વાંચી લો શું છે યોજના?
પશ્ચિમ રેલવે દ્વારા લાંબા અંતરની 90 ટ્રેનમાં આર પી એફ ટ્રેન સ્કોટ કર્મીઓ દ્વારા મહિલા યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે. યાત્રા દરમિયાન સહાયતા માટે રેલવે હેલ્પલાઇન નંબર 139 તેમજ જીઆરપી હેલ્પલાઇન નંબર 1512 ઉપલબ્ધ છે.
from News18 Gujarati https://ift.tt/3csSsBU
from News18 Gujarati https://ift.tt/3csSsBU
0 Response to "ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ માટે GOOD NEWS, ફટાફટ વાંચી લો શું છે યોજના?"
Post a Comment